Rationcard ekyc process step by step – રેશનકાર્ડ ekyc પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ
Rationcard ekyc process step by step – રેશનકાર્ડ ekyc પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ Rationcard ekyc process step by st Rationcard ekyc process તારીખ 2 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગ, ગુજરાત સરકાર ઘ્વારા એક મેસેજ મોકલવામાં આવેલ છે કે નામ. સુપ્રિમકોર્ટના આદેશાનુસાર આપના રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું eKYC કરવું ફરજિયાત હોય આપના વિસ્તારની મામલતદાર/ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા My Ration Appથી eKYC તાત્કાલિક કરાવવા વિનંતી. જે અન્વયે રેશનકાર્ડમાં eKYC કેવી રીતે કરવું તેનો સ્ટેપ બાય સ્ટેપ વિડિઓ બનાવેલ છે જે અંત સુધી જોવા વિનંતી છે તેમજ આ સાથે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવેલ છે જેથી કરીને આપ ઘરે બેઠા રેશનકાર્ડમાં eKYC કરી શકો છો. Step:1 સૌ પ્રથમ Google Play માં જવું તે જઈ My Ration નામની એપ્લીકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરવી અને તેને open કરવી. Step:2 ત્યાર બાદ આપનો મોબાઈલ નંબર એન્ટર કરવો હવે તમારા મોબાઈલમાં ટેક્સ મેસેજ થી OTP કોડ આવશે તે એન્ટર કરવો. Step:3 હવે એપ્લિકેશન ઓપન થશે તેમાં આધાર e-kyc ઉપ...