Posts

દિવ્યાંગ અનામત જગ્યાની અદલાબદલી

 ગુજરાત રાજ્યની સેવાઓમાં દિવ્યાંગજનો માટે અનામત નીતિનું વિશ્લેષણ: ૨૦ નવેમ્બર ૨૦૨૪ના ઐતિહાસિક ઠરાવનું ઊંડાણપૂર્વક અધ્યયન ભારતીય બંધારણના સમાનતાના સિદ્ધાંતો અને સામાજિક ન્યાયની વિભાવનાને સાચા અર્થમાં સાર્થક કરવા માટે સમાજના વંચિત અને દિવ્યાંગ વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવા અનિવાર્ય છે. ગુજરાત સરકાર દ્વારા ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ સામાન્ય વહીવટ વિભાગ (GAD) મારફતે બહાર પાડવામાં આવેલ ઠરાવ ક્રમાંક: સીઆરઆર-૧૦૨૦૧૭-૧૨૨૬૩૯-ગ.૨ એ આ દિશામાં એક ક્રાંતિકારી અને નિર્ણાયક કદમ છે. આ દસ્તાવેજ માત્ર અનામતની ટકાવારી નક્કી નથી કરતો, પરંતુ દિવ્યાંગજનો માટેની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયામાં રહેલી વહીવટી જટિલતાઓને દૂર કરવા માટે એક સ્પષ્ટ રોડમેપ પૂરો પાડે છે. રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગો માટેની ૪% અનામતની જોગવાઈને વધુ અસરકારક બનાવવા માટે 'ઇન્ટરચેન્જેબિલિટી' (માંહોમાંહે અદલાબદલી) અને 'કેરી ફોરવર્ડ' (આગળ ખેંચવા)ના નિયમોમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે, તે દિવ્યાંગ અધિકાર ક્ષેત્રે એક નવી ક્ષિતિજ અંકિત કરે છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને કાયદાકીય માળખું ભારતમાં દિવ્યાંગોના અધિકારોના રક્ષણ માટેનો પાયો ...
Travelling Allowance Bill TRAVELLING ALLOWANCE BILL Office Name: Bill No: Employee Name: Month: Designation: Purpose: Add Journey Print Export Excel Backup Restore Date From Time To Time KM Fare Local DA Total X Grand Total: ₹ 0.00 Amount in Words: Zero Rupees Only Claimant Signature Approving Authority
Image
Offline Grant Calculator Offline Grant Calculator Calculate Save All Years Excel PDF Backup Print Restore Total Expenditure: ₹ 0 | Total Grant: ₹ 0 | Standing Balance: ₹ 0
LTC ક્લેમ ફોર્મ LTC ક્લેમ ફોર્મ અને ગણતરી કર્મચારી વિગતો કર્મચારી નામ હોદ્દો કાર્યાલય મૂળ પગાર (₹) DA % પરિવાર સભ્યો બાળકો (Max 2) 0 1 2 Block Year 2022-2025 2023-2026 2024-2027 કુલ મુસાફરી કિ.મી. કુલ ભાડું (₹) યાતાયાતના સાધનો -- પસંદ કરો -- ૧. હવાઇ / રેલ માર્ગ ૨. રાજધાની એક્સપ્રેસ ૩. શાતાબ્દી એક્સપ્રેસ ૪. રસ્તા માર્ગ ૫. દરિયાઇ માર્ગ / જહાજ ૬. અંડમાન-નિકોબાર / લક્ષદ્વીપ ગ્રેડ પે અને પાત્રતા (હવાઇ માર્ગ / રેલ માર્ગ) ૧. ૭૬૦૦/- અને તેનાથી વધુ - રાષ્ટ્રીય તેમજ ખાનગી વિમાન સેવા દ્વારા ઇકોનોમી (Y Class) અથવા રેલવેના એસીના ફર્સ્ટ ક્લાસ પસંદગી મુજબ. ૨. ૫૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૭૬૦૦/- થી ઓછા - રેલવેનો એસી ફસ્ટ ક્લાસ. ૩. ૨૪૦૦/- અને તેનાથી વધુ પરંતુ ૪૨૦૦/- થી ઓછા - સેકન્ડ એસી ટુ ટાયર સ્લીપર. ૪. ૨૪૦૦/- થી ઓછા - રેલવેના સેકન્ડ સ્લીપર. ગ્રેડ પે અને પાત્રતા (રાજધાની એક્સપ્રેસ) ૧. ૭૬૦૦/- અને તેનાથી વધુ - રેલવેનો એસી ફસ્ટ ક્લાસ. ૨. ૫૪૦૦/- અને તેનાથી વધારે પરંતુ ૭૬૦૦/- થી ઓછા - સેકન્ડ એસી ટુ ટાયર સ્લીપર. ૩. ૨૪૦...
Grade Calculator Grade Calculator Employee Name Designation Date of Birth Join Date Probation Years Filter Name Save Backup Restore Print Name Designation DOB Join Retirement Service Completed Remaining Service 1st 2nd 3rd Action

C.L Card ૫રચુરણ રજા કાર્ડ – સી.એલ.કાર્ડ

Image
  C.L Card ૫રચુરણ રજા કાર્ડ – સી.એલ.કાર્ડ   C.L Card ૫રચુરણ રજા કાર્ડ – સી.એલ.કાર્ડ નો ઉપયોગ સરકારી કચેરીઓમાં સરકારી અધિકારી/કર્મચારીશ્રીઓ માટે ૫રચુરણ રજાઓની નોંધણી કરવા માટે કરવામાં આવે છે.   સી.એલ.કાર્ડ અધિકારી/કર્મચારીશ્રીઓની ૫રચુરણ રજા/ મરજીયાત રજાની તારીખ, રજા આખી/અડધી બપોર/ ૫હેલા/ પછી, રજા માંગવાનું કારણ, વર્ષ દરમ્યાન મળવાપાત્ર કુલ સી.એલ.રજા, કોલમ-ર માં દર્શાવેલ તારીખ સુધીની કુલ વ૫રાયેલ રજા, જેતે તારીખે બાકી રહેલ બેલેન્સ, કર્મંચારી/ અધિકારીની સહી, રજા મંજુર છે/ નામંજુર હા/ના, નિયુકત અધિકારીની સહી વિગેરે જેવી વિગતો કેલેન્ડર વર્ષ પ્રમાણે નોંધવામાં આવે છે.   આ સાથે Microsoft Exel ની ફાઈલમાં C.L Card ૫રચુરણ રજા કાર્ડ – સી.એલ.કાર્ડ તૈયાર કરેલ છે જે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીશ્રીઓને ચોક્કસ મદદરૂપ થશે. આ C.L Card ૫રચુરણ રજા કાર્ડ – સી.એલ.કાર્ડ નિયત નમુના મુજબ તૈયાર કરેલ છે છતાં સબંધિત કચેરી/વિભાગની સુચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે.   C.L Card ૫રચુરણ રજા કાર્ડ – સી.એલ.કાર્ડ નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા અહીં કલીક કરો આશા ...

Rationcard ekyc process step by step – રેશનકાર્ડ ekyc પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ

Image
  Rationcard ekyc process step by step – રેશનકાર્ડ ekyc પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ  Rationcard ekyc process step by st Rationcard ekyc process તારીખ 2 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગ, ગુજરાત સરકાર ઘ્વારા એક મેસેજ મોકલવામાં આવેલ છે કે નામ. સુપ્રિમકોર્ટના આદેશાનુસાર આપના રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું eKYC કરવું ફરજિયાત હોય આપના વિસ્તારની મામલતદાર/ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા My Ration Appથી eKYC તાત્કાલિક કરાવવા વિનંતી. જે અન્વયે રેશનકાર્ડમાં eKYC કેવી રીતે કરવું તેનો સ્ટેપ બાય સ્ટેપ વિડિઓ બનાવેલ છે જે અંત સુધી જોવા વિનંતી છે તેમજ આ સાથે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવેલ છે જેથી કરીને આપ ઘરે બેઠા રેશનકાર્ડમાં eKYC કરી શકો છો. Step:1 સૌ પ્રથમ  Google Play માં જવું તે જઈ My Ration નામની એપ્લીકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરવી અને તેને open કરવી.   Step:2 ત્યાર બાદ આપનો મોબાઈલ નંબર એન્ટર કરવો હવે તમારા મોબાઈલમાં ટેક્સ મેસેજ થી OTP કોડ આવશે તે એન્ટર કરવો. Step:3 હવે એપ્લિકેશન ઓપન થશે તેમાં આધાર e-kyc ઉપ...